વરસાદમાં આ રીતે લેવી સંભોગની મજા.. જાણો તેની ખાસ પોઝીશન્સ..

આમ તો ઓક્ટોબર મહિનો આવી ગયો છે એટલે સાધારણ પણે ચોમાસુ વિદાય લઇ જ ચુક્યું હોય છે પરંતુ આ વર્ષે હજુ વરસાદ ચાલુ છે અને આગાહી પણ છે ત્યારે વરસાદમાં સેફટી સાથે કે જેમાં સેક્સ કરવાથી લપસી જવાની અને ઈજા થવાની શક્યતાઓ રહે છે અને જેમાં આપણા મૂડ પર પાણી ફ્રી વળે છે ત્યારે અમે તમને કેટલીક સેક્સ પોઝિશન જણાવીશું જેમાં તમને બમણો આનંદ મળશે.

ધ અમેજન: આ પોઝિશનમાં મહિલા પુરૂષ પાર્ટનરની ઉપર બેસી જતી હોય છે જેમાં મેલ અને ફીમેલ પાર્ટનર્સ એટલે કે બન્નેના ચહેરા સામ સામે જ હોય છે. આ પોઝિષનમાં કિસિંગ કરવી અને એકબીજાને ભેટવું સહેલું પડે છે, તથા પુરુષ પાર્ટનરના પેનિસ પર મહિલાના નિતંબ પ્રેસ થવાથી બન્નેને ઉત્તેજના અને ચરમસુખ જોરદાર રીતે પ્રાપ્ત થાય છે.

ઇરોટિક વી: ભલે તમે બહુ સાંભળી ના હોય પણ ઇરોટિક વી પણ વરસાદ માટેખુબ જ જોરદાર અને મજા આપતી સેક્સ પોઝિશન છે જેમાં મહિલાઓ તેમના પગ પુરૂષ પાર્ટનરના ખભા પર રાખતી હોય છે. જેનાથી પુરુષને અતિશય ઉત્તેજના થાય છે તો સામે તેના કારણે મહિલા પાર્ટનરને પણ એટલા જ આનંદની પ્રાપ્તિ થાય છે.

ડોગી સ્ટાઇલ: આમતો તમને બધાને આ પોઝિશન અંગે જાણકારી હશે જ પરંતુ ચોમાસા કે વરસાદમાં તેની છે એક ખાસ વાત. આ પોઝિશનમાં સેક્સ કરવાથી તમને લપસી જવા કે ઇજા થવાનો બિલકુલ પણ જોખમ રહેતું નતી આ પોઝિશનમાં મહિલા અને પુરુષ પાર્ટનર સેક્સની મજા વધારે પ્રમાણમાં કંઈક નવીનતા સાથે લઇ શકે છે.

ધ પૈડલોક: એવી એક સપાટ જગ્યા પસંદ કરો જ્યાં તમારી પાર્ટનર બેસી શકે અને તમે ઉભા રહીને સેક્સ કરી શકો. આ પોઝિશન્સમાં કોઇપણ પાર્ટનરને ઇજા થવાની સંભાવના ઓછી થઇ જાય છે, તો મેલ પાર્ટનર પોતાને હાવી માનીને આનંદ મેળવે છે તો ફીમેલ પાર્ટનર પોતાને હેવી માનીને સુખ મેળવે છે.

એસેંટ ટૂ ડિઝાયર: જો તમારા પુરૂષ પાર્ટનર એથલેટિક છે તો વરસાદમાં સેક્સ કરવા માટે આ સેક્સ પોઝિશન શ્રેષ્ઠ રહે છે. તેમા તમારું શરીર જમીનથી ટચ થતું નથી અને તમે ગંદા થવાથી બચી શકો છો. આ પોઝિશન વિશે સર્ચ કરીને તમે પરફેક્ટ જાણકારી મેળવી શકો છો જેથી સેક્સ સમયે તમારા સંવેદનશીલ પાર્ટ્સને તકલીફને જગ્યાએ આનંદ જ મળતો રહે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *