શ્રેષ્ઠ સેક્સ માટે કાયમ યાદ રાખવો આ ચાર અક્ષરનો શબ્દ, આવી જશે જોરદાર મજા..

ઘણી નાની પણ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખીને વ્યક્તિ પોતાની સેક્સ લાઈફને એન્જોય કરી શકે છે. સેક્સ દરમિયાન ના તો વ્યક્તિએ આક્રમક રૂપ અપનાવું જોઈએ કે ના તો તમારા પાર્ટનર પર તમારે હાવી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રેષ્ઠ સેક્સ માટે ફોર લેટર વર્ડ એટલે કે ચાર અક્ષરોના શબ્દ (TALK) ને કાયમ મહત્વ આપવું જોઈએ.

જેમાં તમે પાર્ટનર સાથે વાતચીત કરતા રહો તેમજ તેને તેના સેક્સુઅલ પ્રેફરન્સ જરૂરથી પૂછવો. ક્યારેય પણ પાર્ટનર પર તમારી ઈચ્છાને થોપવી નહી. સેક્સને એન્જોય કરવા માટે સહુ કોઈ અલગ પદ્ધતિઓ તેમજ નિત નવા પ્રયોગો શોધતા રહેતા હોય છે. સેક્સની કોઈ પણ ક્રિયા અથવા તો અનેકતા માટે તમારા પાર્ટનરની ઈચ્છા – અનિચ્છાનુ પૂરેપૂરું સન્માન કરો.

પાર્ટનર સાથે સહજતાપૂર્ણ વ્યવ્હાર જ રાખવો. સેક્સમાં કોઈપણ પ્રકારની બળજબરી તમને તમારા સાથીથી દૂર કરી શકે છે કારણકે તેણે બળજબરીથી અણગમો થઇ શકે છે. તમને એક ખાસ વાત કે તે તમે ચોક્કસથી નહી જાણતા હોવ તો જણાવી દઈએ કે હંમેશા યાદ રાખવું કે સેક્સનું સુખ ફક્ત બે પગની વચ્ચે જ નહીં પણ બે કાનની વચ્ચે એટલે કે મસ્તિષ્કમાં હોય છે.

શારીરિક સંતુષ્ટિ માટે આ જગ્યા પર તમે એવી કોઈ પણ હરકત ના કરશો, કે જેનાથી તમારો પાર્ટનર નારાજ કે તણાવગ્રસ્ત થઈ જાય. સહવાસ પહેલા હલકો અને સુપાચ્ય ખોરાક જ લો અને એ પણ ધ્યાન રાખો કે ભોજન અને સેક્સ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર હોય, જેથી તમારું પેટ ભારે ના હોય.

મહિલાઓમાં મૈનોપોઝ (રજોનિવૃત્તિ) ની જેમ પુરૂષોમાં પણ લગભગ 45 વર્ષની વય પછી એંડ્રોપોસની સ્થિતિ આવે છે. જેના પરિણામ સ્વરૂપ પુરુષમાં યૌનેચ્છામાં કમી, સહવાસની આવૃત્તિમાં કમી, શારીરિક થાક, ચિડચિડાપણું વગેરે જેવા લક્ષણો ઉભા થતા હોય છે. તેથી તમે તમારા પાર્ટનરની તકલીફને સમજવાનો પ્રયત્ન કરો.

તમે આ વાત પણ નહી જાણતા હોવ, જો તમે કસરતને જ શ્રેષ્ઠ માનતા હોવ તો ના તેવું નથી સેક્સ પણ કસરતને ટક્કર આપી શકે તેવું છે. સેક્સ દરમિયાન બેડ પર એક રાઉન્ડમાં એક મોટા બગીચાના ચાર ચક્કર લગાવવા જેટલી ઉર્જા ખર્ચ થાય છે. મતલબ સેક્સથી શારીરિક સુખ મળવા ઉપરાંત વ્યાયામ પણ થઈ જતી હોય છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *