બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ તેમના સારા કામ અને ઊંચા નામ માટે જાણીતા છે. ચાહકો આ સ્ટાર્સના કામની પ્રશંસા અને સન્માન કરે છે. જો કે તેમાંથી ઘણા એવા સ્ટાર્સ છે જેમણે સફળતા હાંસલ કર્યા પછી પણ ખોટો રસ્તો પસંદ કર્યો હટો અને બદનામ થયા હતા. આજે અમે તમને બોલીવુડની આવી જ ઘણી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખોટા કામ કરતા પકડાઈ અને બદનામ થઈ ગઈ હતી. આ અભિનેત્રીઓ સેક્સ રેકેટમાં ફસાઈ ગઈ હતી અને જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા.
શ્વેતા પ્રસાદ બસુઃ ફિલ્મ મકડીમાં શાનદાર અભિનય આપનાર અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુનું નામ પણ વિવાદોમાં સપડાયું હતું અને તેની પાછળનું કારણ સેક્સ રેકેટ હતું. તેનું નામ સેક્સ રેકેટમાં પણ આવ્યું હતું. આ આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
સંગીતા બાલન: ઘણી જાણીતી કહેવાતી ટીવી પડદાની અભિનેત્રી સંગીતા બાલનની પણ પોલીસે સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરી હતી અને તે પણ બદનામ થઇ ચુકી છે.
સાયરા ભાનુઃ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી અભિનેત્રી સાયરા ભાનુએ પણ ખોટો રસ્તો પસંદ કર્યો હતો. પોલીસે તેની વર્ષ ૨૦૧૦ માં સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી.
શર્લિન ચોપરાઃ પ્લેબોય મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપીને સનસનાટી મચાવનાર અભિનેત્રી શર્લિન ચોપરા સેક્સ રેકેટમાં ફસાઈ ગઈ હતી. તેણીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તે પૈસા માટે ઘણા લોકો સાથે સુતી હતી. આજકાલ તો અલગ અલગ પોઝના ફોટો મુકીને ટ્વીટર પર ફેમસ છે.