ઓછી ઉંમરમાં સેક્સ કર્યું હોય તો શરીરને થઇ શકે છે આ મોટા નુકસાન

સેક્સ સૌના જીવનમાં એક મોટું સ્થાન ધરાવે છે, લોકોને શોખ અને જરૂરિયાતોમાં સેક્સ બહુ જ મોટો હિસ્સો ધરાવે છે, સેક્સ જીવનની અભિન્ન અંગ જેવી ક્રિયા થઇ ચુકી હોય છે પણ આજે અમે જણાવીશું કે ઓછી ઉંમરમાં યૌન સબંધો બાંધનારી છોકરીઓને તેનાથી ખુબ જ મોટી અને નુકસાનકારક અસરો શરીરમાં થઇ શકે છે.

આજકાલ નવા જમાનામાં ખુબજ નાની ઉંમરે યુવક યુવતીઓ સેક્સ સબંધ બાંધવા લાગ્યા છે કારણકે તે એક શોખ અને જુસ્સો બની ગયું હોય છે પણ છોકરીઓએ તે રીતે સબંધ બનાવતા અગાઉ અનેક વખત વિચારી લેવું જોઈએ કારણકે તેનાથી તેને ઘણી વિપરીત અસરો રહે છે તથા જીવનમાં મોટા ફેરફાર આવી શકે છે.

ઓછી ઉંમરમાં સંબંધ બનાવારી છોકરીઓને જીવનમાં અસ્થાયી રીતે થનારા રોગ કેન્સર, પ્રેગેનેન્સી, ગર્ભપાત સહિતના ખતરાની ચપેટમાં આવવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત ઓછી ઉંમરમાં યૌન સંબંધ બનાવવાથી ઉંઘની સમસ્યાની સાથે ખતરાનો વ્યવહાર પણ આવવા લાગે છે. કારણકેઓછી ઉંમરમાં અસુરક્ષિત સંબંધોની જાણકારી છોકરા- છોકરીઓને હોતી નથી.

છોકરીઓ જો વર્જિનિટી બ્રેકમાં વધારે દુખાવો હોય કે પુરૂષ પાર્ટનરથી યોગ્ય રીતે સંબંઘ ના બનાવવા પર તેમની લાઇફટાઇમ સંબંધ પ્રત્યે એક ભય પણ બેસી શકે છે. જ્યારે સંબંધોમાં વધારે મજા આવી તો ખરાબ આદત પણ તેનો શિકાર બનાવી લે છે. ઓછી ઉંમરમાં છોકરીઓને અનેક વાયદા કરી સંબંધ બનાવી તેમના વિડીયો બનાવીને લોકો બ્લેકમેઈલ કરી શકે છે કારણકે નાની ઉંમરની નાદાનીમાં આ બધી ખબર પડતી નથી હોતી.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *