3 પ્રકારના હોય છે પૉર્ન જોનાર, શું તમે પણ છો તેમાંથી?

તમે ઘણા રિપોર્ટ્સમાં વાંચ્યુ હશે કે જેમા પોર્ન જોવાના ફાયદા અને નુકસાન અંગે જણાવ્યું હશે. આ રિસર્ચને વાંચીને પોર્ન જોનારા કેટલાક લોકોએ તેમની આદતો બદલી પણ છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પોર્ન જોનારા 3 પ્રકારના હોય છે. તો આવો પોર્નને લગતી કેટલીક વાતો જાણીએ.

પોર્ન ઑડિયંસ એક જેવી નથી હોતી. તેને ત્રણ ગ્રુપ્સમાં વેચવામાં આવી શકે છે. તમને જાણીને હેરાની થશે કે આ ત્રણ ગ્રુપ્સમાં માત્ર એક કેટેગરીને જ હેલ્ધી માનવામાં આવે છે.

જર્નલ ઑફ સેક્શુઅલ મેડિસિનમાં છપાયેલા અભ્યાસ મુજબ પોર્ન જોનારા ત્રણ પ્રકારના હોય છે. જેમા મજા માટે, આદત વાળા અને દુખી લોકો જોતા હોય છે. અભ્યાસમાં ભાગ લેનારા ખાસ કરીને આ લોકો આ ગ્રુપમાં આવતા હતા. પૉર્ન જોનારી 75 ટકા ઓડિયન્સ એવી છે કે જે મજા માટે પૉર્ન જોવે છે. આ ગ્રુપ દર અઠવાડિયા આશરે 24 મિનિટ પૉર્ન જોવે છે. આ એ ગ્રુપ છે જેમા મહિલાઓ વધારે છે અને જે કમિટેડ રિલેશનશિપમાં છે. આ ગ્રુપને હેલ્ધી શ્રેણીમાં રાખવામાં આવે છે.

આ ગ્રુપના લોકો પૉર્ન જોવાના કનેક્શન તેમની ઇમોશનલ પ્રોબ્લેમ્સથી જોડે છે. આ ગ્રુપ દર અઠવાડિયે 17 મિનિટ પૉર્ન જોવે છે. અભ્યાસમાં ભાગ લેનારા 11.8 લોકો કંપલ્સિવ ગ્રુપના નીકળ્યા જે દર અઠવાડિયે 110 મિનિટ પૉર્ન જોતા હતા. આ ગ્રુપમાં પુરૂષ વધારે હતા.

કંપલ્સિવ ગ્રુપના લોકોમાં સેક્શુઅલ સૈટિસ્ફેક્શન ઓછું અને સેક્સ માટે આદત વધારે હોય છે. જ્યારે પહેલું ગ્રુપ સૈટિસ્ફાઇડ વધારે રહે છે અને સેક્શુઅલ કંપલ્સન ઓછું હોય છે. જ્યારે પરેશાન લોકોને એક્ટિવ પૉર્ન જોનાર લોકોમાં માનવામાં આવ્યા નથી. જે ઘણા પરેશાન લોકો હોય છે જે એડિક્શન નહીં પરંતુ કોઇ સમસ્યાને લઇને પૉર્ન જોવે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *