ફેન્સની આંખો પહોળી રહી ગઈ, આ હોટ અભિનેત્રીએ શરીર પર કપડાં વગર જ PHOTOS શેર કર્યા

ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે હાલમાં જ એક્ટ્રેસ મંદાના કરીમીએ કંઈક ચોંકાવનારુ કારનામું કર્યું ને બધા ચોંકી ગયા. મંદાના આમ પણ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. પરંતુ આ લોકડાઉનમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરીને અભિનેત્રી ચોમેર ચર્ચાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર મંદાના કરીમીએ ખૂબ જ બોલ્ડ અને ટોપલેસ તસવીર શેર કરી છે. મંદાના તસવીરમાં સીટિંગ સાઈડપોઝ આપતી જોવા મળી રહી છે. મંદાના ટોપલેસ છે. તેના શરીર પર કોઈ જ કપડું નથી. જેવો બોલ્ડ ફોટો શેર કર્યો સાથે મંદાનાએ કેપ્શન પણ એવું ખતરનાક જ આપ્યું છે. લખ્યું કે-I am naked, naked, naked, I am naked as silence between words of love, and all my wounds come form love, from loving…

મંદાનાએ આ ફોટોમાં સિલ્ક ટ્રાઉઝર પહેર્યું છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ વાત તેની બોલ્ડનેસમાં ઓર વધારો કરે છે. ફેન્સને પણ આ બોલ્ડ અંદાજ ખુબન પસંદ આવી રહ્યો છે અને ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મંદાના કરીમી અન્ય સેલેબ્સની જેમ જ કોરોનાને કારણે ઘરે જ ટાઈમ વિતાવી રહી છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *