દરેક વ્યક્તિએ કાળી ચૌદસે ભૂત પૂજા કરવી જ પડે, એક દિવો અને આખી જિંદગી સફળતા

કાળી ચૌદસ (Kali Chaudas) દિવાળી (Diwali)ના એક દિવસ પહેલા આવે છે. આ દિવસે મહાકાળી (Mahakali) માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાકાળી માતાની આરાધના કરવામાં આવે છે. મહાકાળી માતાના આશિર્વાદથી દુશ્મનો સામે વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મળે છે. કાળી ચૌદસ અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે. કાળી ચૌદસની પૂજાને ભૂત પૂજાના નામે પણ ઓળખવામાં […]

દિવાળીમાં લક્ષ્મી પૂજા કરતી વખતે રાખો આ 3 વાતોનું ધ્યાન, મા લક્ષ્મીની તમારી પર થશે કૃપા

દિવાળી 4 નવેમ્બર છે. દિવાળીના (Diwali) શુભ પર્વ પર ધન અને સંપત્તિની દેવી લક્ષ્મી (Laxmi)અને ગણપતિની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર દિવાળીની રાત લક્ષ્મી-ગણેશ પૂજા માટે ધન, વૈભવ, ધન અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. પરંતુ મા લક્ષ્મીની ઉપાસનામાં, વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આની […]

ધનતેરસ પર સાવરણીની ખરીદી મનાઈ છે ખુબ શુભ, પણ આવી ભૂલ કરી તો થશે પારાવાર નુકસાન!

એક એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃધ્ધિ આવે છે. એમાં પણ સાવરણી ખરીદી એ ઘરમાં હંમેશા સમૃદ્ધિનું નિશાન માનવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે, સાવરણી લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના […]

ધનતેરસે સાંજના સમયે કરો આ મંત્ર જાપ, પૈસાથી ભર્યુ રહેશે તમારૂ ઘર

ધનતેરસનો ઉત્સવ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 02 નવેમ્બર છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્રમંથન સમયે ભગવાન ધન્વંતરી (Dhanvantari) અમૃત કુંભ સાથે પ્રગટ થયા હતા. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની ઉપાસના કરવાથી માતા લક્ષ્મી કૃપા વપસાવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે. તેનાથી […]

દિવાળીની રાત્રે યાદ કરીને કરીલો આ ઉપાય, ખુબજ જલ્દી લક્ષ્મીજી થાય છે પ્રસન્ન

હિન્દુ ધર્મમાં દિવાળીનો Diwali તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવાળીનો Diwali તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી Diwali 4 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દિવાળીની રાત એ સિદ્ધિની રાત માનવામાં આવે છે. તેથી, આ દિવસે તાંત્રિક તંત્ર પણ કાર્ય સિદ્ધિ માટે પૂજા કરે છે. આ દિવસે શુભ […]

દિવાળી પર 3 દીવા પ્રગટાવવાનું રહસ્ય શું છે? તમામ સંકટનો નાશ કરનાર ઉપાય અજમાવી જૂઓ

રોશનીનો તહેવાર દિવાળી diwali દરેકના જીવનને ખુશીઓથી ભરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે પાંચ દિવસીય તહેવાર દિવાળી diwali પર 3 દીવા પ્રગટાવવાનું રહસ્ય શું છે, અને શા માટે તેમને સળગાવવાની પરંપરા શરૂ થઈ છે. પાંચ દિવસીય તહેવાર દિવાળી diwali પર યમરાજ માટે ધનતેરસના દિવસે પ્રથમ દીપ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે […]

દિવાળીએ ઘરના મુખ્ય દરવાજે કેવુ લગાવશો તોરણ, વાસ્તુના તમામ દોષ દૂર થશે

સનાતન ધર્મમાં ભગવાન ગણેશ અને શ્રી મહાલક્ષ્મીની ખુશીનો ઉત્સવ કારતક માસની અમાસ એટલે કે શુભ દીપાવલી Diwali પર્વ 4 નવેમ્બરને ગુરુવાર ઉજવવામાં આવશે. ઘણા દિવસો પહેલા જ આપણે ભગવાન વિષ્ણુના પ્રિય મહાલક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ શરૂ કરીએ છીએ. ઘરની સાફ સફાઇ કરી પછી ખૂબ જ શણગારવામાં આવે છે, દિવાળી પર તમે તમારા મુખ્ય દરવાજા પર વિવિધ […]

આ 5 રાશિની છોકરીઓ હોય છે ખૂબ જ હોંશિયાર, તુલા રાશિની જાતકના લોકો ખાસ વાંચે

જે રીતે નામનો પહેલો અક્ષર વ્યક્તિ પર તેનો પ્રભાવ પાડે છે. એજ રીતે રાશિમાંથી પણ વ્યક્તિના જીવનથી જોડાયેલી ઘણી વાતો અંગે જાણી શકાય છે. દરેકમાં ઘણા સારા ગુણ તો ઘણા ખરાબ ગુણ પણ જોવા મળે છે. તેના આજ ગુણ તે દોષ અને બીજાથી અલગ પાડે છે. તો ચાલો આજે જણાવીએ કે કઇ રાશિની છોકરીઓમાં કઇ […]

આ દિવસે બાંધો કાળો દોરો અને સાથે જ કરો મંત્રનો જાપ, ફાયદો થવાની સાથે રાખો આ વાતનું ધ્યાન

જ્યોતિષ વિજ્ઞાનમાં કાળો દોરો બાંધવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાળો દોરો બાંધવાના ઘણા અદ્બુત ફાયદા છે. એવું માનવામાં આવે છે કે કાળા દોરામાં વાતાવરણમાં વ્યાપ્ત નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાની શક્તિ હોય છે તેની સાથે જ અન્ય ફાયદા માટે પણ શરીરમાં કાળો દોરો બાંધવામાં આવે છે. પરંતુ કાળા દોરાને શરીરમાં પહેરતા પહેલા થોડીક […]

હાથી- પોપટથી લઈને મધમાખી જોવા સુધી, આ સપના માણસને બનાવી દે છે અમીર, જાણો તેનો અર્થ

દરેક વ્યક્તિ સપના જોતા હોય છે. તે પણ ઘણાં અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક સપના ખરાબ છે અને કેટલાક ખૂબ સારા હોય છે અને કેટલાક સપના ખૂબ જ વિચિત્ર હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો પોતાનો એક અલગ અર્થ હોય છે. તેઓ તમને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે ચેતવણી આપે છે. આમાંથી કેટલાક સપના […]