ગુજરાતનું કયું શહેર છે રહેવા માટે બેસ્ટ, અમદાવાદ કે સુરત ? જાણો
ગુજરાતમાં શહેરીકરણ અન્ય રાજ્યો કરતાં વધારે છે. ગુજરાતમાં નાનામોટા અનેક શહેરો આવેલા છે. તેમાં આપણે આજે વાત કરીશું ગુજરાતના બે મુખ્ય શહેરોની. અમદાવાદ અને સુરત. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને…