મારા લગ્નને 2 મહિના થાય પણ સમાગમમાં મજા નથી આવતી મને, જાણો એક મહિલાની મુશ્કેલી

પ્રશ્ન: હું ૧૯ વર્ષની યુવતી છું. ૨ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. મારા પતિનું કહેવું છે કે મારી યોનિમાં કસાવની ખામી છે. આ કારણથી તેમને સેક્સ વખતે આનંદ નથી મળતો. મહેરબાની કરી કોઈ એવા ઘરગથ્થુ ઉપાય બતાવો, જેથી હું આ સમસ્યાથી બહાર આવી શકું. એક યુવતી: ઉત્તર: તમારા પત્રથી એ બાબત તરફ ઇશારો થાય […]

પીરિયડ્સ દરમિયાન કેવી કસરત કરવી અને કેવો ખોરાક લેવો જોઇએ?

જ્યારે કોઈપણ છોકરીને પીરિયડ્સ શરૂ થાય તો એને ખૂબ જ અકળામણ થતી રહે છે. એક તો આ અનુભવ તદ્દન નવો હોય છે અને એમાં દુખાવો થતો રહે એનો ખૂબ જ કંટાળો આવે છે. સાથે જ હોર્મોન્સની શરીરમાં દોડાદોડ ચાલતી હોવાથી મનમાં ન સમજાય એવા ભાવ જાગે છે અને મૂંઝવણ થયા કરે છે. શું કરવું એ […]

ચાલો જાણીએ બારેમાસ ઉપયોગી એવી કોથમીરના ફાયદા અને તેને વાપરવાની રીત..

લીલા ધાણાના પાનનો ઉપયોગ શાકના સ્વાદ માટે કરવામાં આવે છે. તેમજ કોથમીરની ચટણી ભજીયા, સેન્ડવિચ, પકોડી,રગડા-પેટીસ બધામાં ખુબ મહત્વ ધરાવે છે. પરંતુ કોથમીરના ઘણા ફાયદા છે જેના વિશે તમણે કદાચ જ ખ્યાલ હશે. તો ચાલો જાણીએ કોથમીરના પાનના ૧૦ ફાયદા:કોથમીરમાં વિટામીન એ અને સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. ગરમી હોય […]

અંડકોષમાં થઇ ગઈ છે ગાંઠ, શું તેનાથી સેક્સ કરવામાં તકલીફ પડશે?

સવાલઃ મારા લેફ્ટ ટેસ્ટીઝ એટલે કે વૃષણ એટલે કે અંડકોષમાં સિસ્ટ છે, ગાંઠ બની ગઈ છે. આ ઉપરાંત જ્યારે હું પોર્ન દેખું છું ત્યારે તે ભીનું થઈ જાય છે. હજુ સુધી તો મારા લગ્ન નથી થયા પણ મને ચિંતા રહે છે કે ભવિષ્યમાં મારે યૌન સંબંધ(સેક્સ) બાંધવામાં કોઈ મુશ્કેલી તો નહીં પડે ને? મારા ડાબા […]

OMG! છાશ પીવાથી 1,2 નહીં પણ થાય છે અધધધ…ફાયદાઓ

દૂધમાંથી બનેલા પદાર્થોનું સેવન કરવું તે શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, જેમ કે દહીં, પનીર અને છાશ. આ બધી જ વસ્તુઓ આપણા શરીરમાં એક પ્રકારની ઠંડક આપતી હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું દરરોજ છાશ પીવાના ફાયદાઓ.. – દરરોજ છાશ પીવાથી તમારો ચહેરો ચમકીલો બને છે. – ખાસ વાત તો એ […]

જાણીલો એક કોળિયો કેટલીવાર ચાવવો, શું છે જમવાની સાચી પદ્ધતિ

જેમ વ્યક્તિનું શરીર પ્રાણ વગર અધૂરું છે, તેમ જ ખાધેલો ખોરાક જો યોગ્ય રીતે ચાવ્યો ના હોય તો એ નકામો છે. મોટા ભાગના લોકો એમ માને છે કે, પાચન પેટમાં થાય છે. આ વાત સાચી નથી. પાચન ખરેખર તો મોંમાંથી જ શરૂ થાય છે. મોઢાની અંદર લાળના એન્ઝાઇમ્સ ખોરાકને પચાવવા માટે બહુ જ જરૂરી છે. […]

મમરા ખાવાથી દૂર રહેશે આ બીમારીઓ, ક્યારેય નહીં થાય કબજિયાત

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંક ફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવો જોઇએ મમરા ખાવાથી થતા ફાયદા અંગે જાણીએ. મજબૂત હાડકા મહિલાઓને હંમેશા […]

ઘઉંની નહીં પરંતુ આ લોટની ખાઓ રોટલી, ચપટીમાં ઘટી જશે તમારું વજન

જ્યારે ભારતીય રોટલીની વાત આવે છે તો આપણે માત્ર ઘઉંના લોટ કે મેંદા પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ ઘણા એવા અનાજ છે જે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ હોઇ શકે છે. જો તમે લો-કાર્બ રોટલી પર સ્વિચ કરવા માંગો છો કે માત્ર ઘઉંના લોટની રોટલી ખાઇને કંટાળી ગયા છો તો તમે આ ઉપાય અજમાવી શકો […]

ઉંમર વધવાથી નહીં પરંતુ આ કારણથી થાય છે કમરનો ખૂબ દુખાવો, જાણો તેનો ઇલાજ

વધતી ઉંમરથી તમારા કમરનો દુખાવો વધવા લાગે છે. ખાસ કરીને લોકોને એવું લાગે છે કે વધતી ઉંમરના કારણે કમરનો દુખાવો થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ક્યારેક ખોટી રીતે ઉઠવા બેસવા, ઇજા, ખાણી-પીણીને કારણે પણ કમરનો દુખાવો થવા લાગે છે. પરંતુ આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેનો ઉપયોગ […]

માસિકની તારીખ પાછળ કરવી હોય તો હાનિકારક દવાઓ નહીં ‘આ’ વસ્તુનો કરો ઉપયોગ

માસિકનો દુખાવો મોટાભાગની મહિલાઓ તેમજ યુવતિઓ માટે મોટી સમસ્યા હોય છે. તેમાં પણ જો કોઈ ખાસ અવસર કે ફરવા જવાની તારીખો દરમિયાન જ માસિકની તારીખ આવતી હોય તો મોટાભાગે તેઓ દવા લઈ અને માસિકના સમયને થોડો મોડો કરવાનું પસંદ કરે છે. જેથી અવસરની મજા સારી રીતે માણી શકાય. જો કે માસિકની તારીખો લેટ કરવા માટેની […]