ખિસ્સામાં કેટલા રૂપિયા લઈને ઘરેથી નિકળે છે મુકેશ અંબાણી? જાણીને માનવામાં નહી આવે
અંબાણી પરિવારની ગણતરી માત્ર દેશમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. તેમના અને તેમના પરિવારના સભ્યોના શાહી જીવનની ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે.…