છોકરી વર્જિન છે કે નહીં તે વિશે તો દરેક વ્યક્તિ જાણી લેતો હોય છે. છોકરી કુંવારી છે કે નહીં એ વાતને લોકો માની પણ લેતા હોય છે, પછી ભલે એ દલીલ સાચી હોય કે ખોટી. એવું કહેવાય છે કે પહેલીવાર સેક્સ કરતી વખતે છોકરીને ખરેખર લોહી નીકળવું જરૂરી છે જેથી જાણી શકાય કે તે વર્જિન છે કે નહીં.
અહીં તે જાણવાનો સૌથી સહેલો રસ્તો છે કે છોકરો વર્જિન છે કે નહીં: જો છોકરો છોકરીને સ્પર્શ કરવામાં શરમ અનુભવે છે, તો સમજી લો કે તે પહેલીવાર સેક્સ કરી રહ્યો છે અથવા એમ કહી શકાય કે તે વર્જિન જ છે.
કેટલીકવાર છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવામાં સંકોચ અનુભવતા હોય છે અને શરમથી લાલ થઈ જતા હોય છે. જો આવું થાય તો કહી શકાય કે તે છોકરો વર્જિન છે.
સેક્સ કરતી વખતે છોકરાની શરમ તે વાત પર ભરોસો કરાવી શકે છે કે તે છોકરો વર્જિન છે અને અત્યારસુધી તે છોકરીઓથી દૂર જ રહેલો છે.
મોટાભાગના છોકરાઓ સેક્સ દરમિયાન આરામદાયક અનુભવ કરતા હોય છે અને તેમના પાર્ટનરને ઓર્ગેઝમ આપવામાં સક્ષમ રહેતા હોય છે પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ છોકરીની સામે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા હોતા.