વાળોને કારણે ગુપ્તાંગમાં ખંજવાળ આવ્યા કરે છે, શું તેના માટે કોઈ ક્રીમનો ઉપાય છે?
પ્રશ્ન: હું ૨૮ વર્ષની સ્ત્રી છું. મને મારા પ્યુબિક હેઈરમાં એટલે કે ગુપ્તાંગના વાળમાં તીવ્ર ખંજવાળ આવે છે. આ સમસ્યા સામાન્ય રીતે ઉકેલાઈ જતી હોય છે પણ જ્યારે હું સંપૂર્ણપણે…