દુનિયાનું સૌથી ઝેરી મશરૂમ, ખાવાથી તો દૂર ફક્ત અડવાથી જ થઈ જશો બીમાર
મશરૂમ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત છે. આના એન્ટીઑક્સીડેન્ટ ગુણોના કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ એક પ્રકારની ફૂગ છે, જે વરસાદના દિવસોમાં સડેલા-ગળેલા ઑર્ગેનિક પદાર્થ પર…