
ગજબ: આ ગામમાં નથી રહેતો એકપણ પુરુષ છતાં ગર્ભવતી થઇ જાય છે મહિલાઓ, શું છે રહસ્ય?
દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે અને એવા અનોખા પ્રકારના લોકો છે જેમના વિશે જાણીને આપણને ભરોસો ના થાય. જે બાબતો આપણને સામાન્ય લાગે છે તે જગ્યાઓ પર બહુ મોટી વાત માનવામાં આવે છે. જો ટ્રાઈબ્સની વાત કરીએ તો દુનિયામાં ઘણા પ્રકારની જાતિએ રહે છે. આ લોકો કા તો જંગલોમાં રહે છે અથવા બીહડ વિસ્તારોમાં. […]